ઉદ્યોગ જગતની પ્રતિક્રિયાઃ વિકાસલક્ષી અને ઉદ્યોગલક્ષી બજેટ છે - Gujarat
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને રજૂ કરેલ બજેટ લાંબાગાળે વિકાસલક્ષી બજેટ છે. તે તમામ ઉદ્યોગોને ફાયદો કરાવનારુ બની રહેશે. એવો કોઈ સીધો અસર કરે તેવો બોજો લાદ્યો નથી. 400 કરોડની ટર્નઓવરવાળી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ લાગુ પડશે. બીજી તરફ વિદેશી રોકાણને આકર્ષવાની વાત કરી છે. કસ્ટમ ડયૂટી વધારીને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે. આમ જોવા જઈએ તો આ બજેટથી રોજગારીમાં વધારો થશે અને ઉદ્યોગજગતને ફાયદારૂપ બજેટ હશે.