બજેટ 2019: જાણો નિર્મલા સીતારમનની ટીમને જે બનાવી રહ્યા છે તમારુ બજેટ - Anuragsinh Thakor

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2019, 6:12 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 5 જુલાઇએ રજૂ કરવામાં આવશે. દેશના પ્રથમ પૂર્ણકાલીન  મહિલા નાણાપ્રધાન, નિર્મલા સીતારમન તેને રજૂ કરશે. શું તમે જાણો છો કે બજેટમાં શામેલ તમામ આવક-ખર્ચની સરકારી યોજનાઓ, ઘોષણા અને એકાઉન્ટિંગ કોણ તૈયાર કરે છે? જુઓ આ વિશેષ એહવાલમાં...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.