હવે સરળતાથી ફાઈલ કરી શકો છો ITR, ફૉલો કરો આ સ્ટેપ્સ - online ITR
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક: ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવાનો અંતિમ દિવસ 31 ઓગસ્ટ છે. આ દિવસ પછી આઈટીઆર ફાઈલ કરવા પર દંડ પણ લાગી શકે છે. સામાન્ય રીતે આપણે રીર્ટન ભરવાને એક મોટું ટાસ્ક માનીએ છીએ, પરંતુ એવું નથી. જો તમે કેટલીક પ્રાથમિક તૈયારીઓ કરી લેશો, તો આ કાર્ય સરળ બની જશે.