2019માં વેપારનું કેવું રહ્યુ વલણ, જાણો આખા વર્ષનું સરવૈયુ આ વિશેષ અહેવાલમાં - business news of 2019
🎬 Watch Now: Feature Video
ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2019નું કેલેન્ડર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ વર્ષ દરમિયાન વેપાર જગતમાં ભારે ઉથલ પાથલ જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની સ્ટોક સ્પેસીફીક નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સે અને એનએસઇ નિફ્ટીએ નવા વિક્રમ રચ્યા છે. તો બીજી તરફ વિવિધ પ્રતિકૂળ અહેવાલોના પગલે બજારમાં ઉદ્ભવેલ વોલેટાલિટીના પગલે રીટેલ રોકાણકારોને સરવાળે નુકસાન જ થયું છે. સરવાળે અર્થતંત્ર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે, ત્યારે આવો એક નજર કરીએ વર્ષ 2019ના વેપાર જગત પર...