BUDGET-2019: રાજકોટની જનતાની પ્રતિક્રિયા - national budget

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 1, 2019, 8:09 PM IST

Updated : Feb 2, 2019, 12:32 PM IST

રાજકોટઃ કેન્દ્રની મોદી સરકારે બજેટના માધ્યમથી દેશની જનતા સામે અસંખ્ય લ્હાણીઓ કરી આપી છે. લોકસભા-2019ની ચૂંટણી નજીક આવી રહી છે. સરકારે આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરીને કરદાતાઓને ખુશ કરી દીધા છે. જો કે નિષ્ણાતોના મત મુજબ આ બજેટ મતદારોને રીઝવવા માટેનું હોવાનું પણ જણાવી રહ્યા છે.
Last Updated : Feb 2, 2019, 12:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.