દેહરાદૂનમાં બસમાં અચાનક આગ લાગતા અફરા-તફરી, 37 મુસાફરો હતા બસમાં સવાર - बस में 37 सवारियां मौजूद थीं
🎬 Watch Now: Feature Video
દેહરાદૂન ISBTથી બરેલી જઈ રહેલી અમરોહા ડેપોની બસમાં અચાનક આગ (Bus Caught Fire in Doiwala Dehradun) ફાટી નીકળી હતી. બસમાં 37 મુસાફરો સવાર હતા. બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઈવરે મુસાફરોને નીચે ઉતાર્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST