પ્લાસ્ટિક પ્રતિબંધ ઓડિશાની આ મહિલાઓ માટે વરદાનરૂપ - પ્લાસ્ટિક પ્રતિબંધના ફાયદા
🎬 Watch Now: Feature Video
ઓડિશા: સરકારે પ્લાસ્ટિક પર લાદેલો પ્રતિબંધ ઓડિશાના સ્વ-સહાય મહિલા જૂથ માટે વરદાન સાબિત થયો છે. આ મહિલાઓ સાલના પાંદડાથી પ્લેટો તૈયાર કરી રહી છે. આ માટે તેમને સરકાર દ્વારા તાલીમ સાથે મશીનરી પણ આપી રહ્યું છે.