thumbnail

By

Published : Jan 30, 2020, 9:48 AM IST

ETV Bharat / Videos

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર-ટેન્કર વચ્ચે અકસ્માત, 3 ઘાયલ

મધ્યપ્રદેશ: રાજ્યના ઝાંબુઆમાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર અને ગેસ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ સમગ્ર અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.