thumbnail

By

Published : Dec 4, 2019, 6:56 PM IST

ETV Bharat / Videos

હાશ...!!! કોઈ તો છે જે પત્રકારોની વેદના સમજવા માગે છે !

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન મહારાષ્ટ્ર એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે પત્રકારોની હાલત અને કઈ પરિસ્થિતીમાં પત્રકારો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, તેને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.