જાણીતા ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમે તેમના આગવા અંદાજમાં કોરોના વોરિયર્સનો આભાર માન્યો - જાણીતા ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7169737-thumbnail-3x2-ppppppppppppp.jpg)
દેશભરમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને તમામ રાજ્ય સરકાર તેને રોકવા શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. કોરોના સામેના આ જંગમાં કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પોલીસકર્મીઓ, ડૉક્ટરો, આરોગ્ય કર્મીઓ, સફાઇ કામદારો અને અન્ય લોકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે જાણીતા ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમે તેમના આગવા અંદાજમાં એક ગીત ગાઈને કોરોના વોરિયર્સનો આભાર માન્યો છે.