સંજીવ સાથે અન્યાય થયો છેઃ શ્વેતા ભટ્ટ - Gujarat Cadre
🎬 Watch Now: Feature Video
મુંબઈ: ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે તેમના પત્ની શ્વેતા ભટ્ટે સંઘર્ષમાં સાથે રહી સહકાર આપ્યો હતો. મુંબઇ મરાઠી પત્રકારોના એક કાર્યક્રમમાં શ્વેતા ભટ્ટએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, સંજીવ સાથે અન્યાય થયો છે.