રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે એશિયાટિક સિંહના મૃત્યુ અંગે ઉઠાવ્યો મુ્દ્દો - સાંસદ શક્તિસિંહ ગોહીલ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: એશિયાટિક સિંહના મૃત્યુ અંગે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહીલે મુ્દ્દો ઉઠાવ્યો હતો. સિંહને લગાવાતા રેડિયો કોલર અંગે તેમણે રજૂઆત કરી હતી. શક્તિસિંહ ગોહીલે કહ્યું કે, અવૈજ્ઞાનિક રીતે સિંહને રેડિયો કોલર લગાવામાં આવે છે. જરૂરી સંખ્યા કરતા વધુ સિંહોના ગળામાં રેડિયો કોલર લગાવામાં આવે છે. શક્તિસિંહ ગોહીલે વધુમાં કહ્યું કે, રેડિયો કોલરને લીધે સિંહના મૃત્યુ દરમાં વધારો થયો છે.