ભારતની વ્યૂહાત્મક સ્થિતિ ચીન કરતા સારી છે: સંરક્ષણ નિષ્ણાત મેજર પ્રફુલ બક્ષી - ભારતની વ્યૂહાત્મક સ્થિતિ ચીન કરતા સારી છે
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક : ભારત અને ચીન વચ્ચે સીમા રેખા પાસે તણાવ વધતો જઇ રહ્યો છે. ગલવાન ખીણમાં પીછે હટ થવાની પ્રક્રીયા સમયે બંને દેશના સૈનિક વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં અધિકારી સહિત બે જવાનના મોત નિપજ્યા છે. આ સમગ્ર મુદ્દાને લઇને ETV BHARATના ન્યૂઝ એડિટર નિશાંત શર્માએ વિંગ કમાન્ડર મેજર પ્રફુલ બક્સી સાથે ખાસ વાતચીત કરી હતી.