દિલ્હી રેલવેએ કોવિડ કોચમાં અલાર્મ સિસ્ટમ ગોઠવી - અર્લામ સિસ્ટમ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2020, 10:50 AM IST

નવી દિલ્હી: દિલ્હીમાં સતત વધતા કોરોનાના કેસમાં રેલવેએ કુલ 503 કોવિડ કોચ કોરોના દર્દીની ભરતી કરવા માટે દિલ્હી સરકારને સોંપ્યા છે. આ કોચમાં રેલવેએ ઇમરજન્સી અર્લામ સિસ્ટમ લગાવી છે. તેની મદદથી ત્યાં હાજર દર્દી એક બટનથી ડોકટરને પોતાની પાસે બોલાવી શકશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.