જોધપુર પોલીસ સ્ટેશનમાં બર્થડે પાર્ટી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - પોલીસ કૉન્સેટબલની બર્થ ડે પાર્ટી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7938786-thumbnail-3x2-qweuio.jpg)
રાજસ્થાન: એક બાજુ રાજસ્થાન સરકારના આદેશ પર પોલીસ દ્વારા કોરોના જન જાગરુકતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસકર્મીઓ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું, કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. બીજી બાજુ જોધપુર પોલીસ કોવિડ-19 ગાઈડલાઈન નિયમોના ધજાગરા ઉડતું જોવા મળ્યું હતું. જોધપુર પોલીસના દેવનગર પોલીસ સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કૉન્સેટબલની બર્થડે પાર્ટીમાં પોલીસકર્મીઓ ઠુમકા લગાવતા જોવા મળ્યાં હતાં.