મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પર લોકોએ કર્યું નવા વર્ષનું સ્વાગત - નવા વર્ષનું સ્વાગત
🎬 Watch Now: Feature Video
મુંબઇ : સમગ્ર વિશ્વમાં જ્યારે નવા વર્ષનું સ્વાગત હર્ષો ઉલ્લાસથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે મુંબઇના ગેટ ઓફ ઇન્ડિયા પર લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
નવું વર્ષ 2020ની શરૂઆત થઇ ગઇ છે. દેશ અને દુનિયામાં લોકોએ જશ્ન મનાવી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. લોકોએ સંગીતના તાલે ડાન્સ કરી જુના વર્ષને વિદાય આપી હતી. તો એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં પણ લોકોએ આતાશબાજી કરી ઉજવણી કરી હતી. જેમાં મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયા પર તિરંગાના રંગની લાઇટ દ્વારા નવા વર્ષનું સ્વાગત કર્યુ હતું.