જામિયાના 5 નંબરના ગેટ પર ફાયરિંગની ઘટના, જુઓ વીડિયો - શાહીન બાગમાં CAA અને NRCના વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2020, 9:02 AM IST

નવી દિલ્હીઃ જામિયા અને શાહીન બાગમાં CAA અને NRCના વિરોધમાં સતત પ્રદર્શનો ચાલી રહ્યા છે, ત્યારે જામિયાના ગેટ નંબર 5 પર ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં ટુ વ્હીલર પર સવાર બે લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.