દિલ્હીમાં મતદાનના દિવસે અરવિંદ કેજરીવાલ સાથે ETVની ખાસ વાતચીત - new delhi- exclusive interview of Delhi CM Arvind Kejriwal
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે. નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. જુઓ કેજરીવાલે શું કહ્યું?
Last Updated : Feb 8, 2020, 4:00 PM IST