બોલીવુડ અભિનેતાઓએ CAAના વિરોધ પ્રદર્શનને આપ્યું સમર્થન - Bollywood actress Mandana Karimi lashes out at CAA protests
🎬 Watch Now: Feature Video

મંબઈઃ હાલ, દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બોલીવુડમાં આ મુદ્દો ચર્ચા વિષય બન્યો છે. CAAને લઈ થતાં વિરોધને અભિનેતાઓએ સમર્થન આપ્યું છે. સાથે જ આ કાયદો દેશમાં ભાગલા પડતાં હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકારને આ મુદ્દા અંગે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી હતી.