મહાશિવરાત્રીઃ શ્રીનગરના શિવ મંદિરના કરો ખાસ દર્શન - હીરાથ પર્વ
🎬 Watch Now: Feature Video
શ્રીનગરઃ 10 સદીઓ પહેલા જ્યારે શંકરાચાર્યે કાશ્મીરની મુલાકાત કરી હતી તે પછીથી ભગવાન શિવના મંદિરનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ મંદિર શ્રીનગરના 1100 ફુટ ઉપર આવેલું છે.