રાજસ્થાનના ઇટાવામાં બોટ પલટી, 13 લોકોના મોત - રાજસ્થાનમાં બોટ દુર્ઘટના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 17, 2020, 11:24 AM IST

Updated : Sep 17, 2020, 4:19 PM IST

કોટા: રાજસ્થાનના ઇટાવામાં ગઇકાલે ચંબલ નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી. આ બોટમાં 32 લોકો સવાર હતા. જેઓ કમલેશ્નર મંદિરના દર્શને જઇ રહ્યા હતા. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે અને તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાંથી 19 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
Last Updated : Sep 17, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.