યોગ કેન્દ્રના સ્વંય સેવકે 14 ફૂટ લાંબા કિંગ કોબ્રાનો જીવ બચાવ્યો - કિંગ કોબ્રા પ્રજાતિનો આ સાંપ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 27, 2019, 10:48 AM IST

ચેન્નઈ: તમિલનાડુના કોયમ્બતૂર શહેરમાં 14 ફૂટ લાંબો સાંપ પકડાયો છે. બાદમાં આ સાંપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. કિંગ કોબ્રા પ્રજાતિનો આ સાંપ ઈશા યોગ કેન્દ્રના પાછળના ભાગમાં જોવા મળ્યો હતો. જેને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. જો યોગ કેન્દ્રના સ્વયં સેવક દ્વારા તેને બચાવવામાં ન આવ્યો હોત, તો લોકોએ તેને મારી નાખ્યો હોત.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.