કેન્દ્ર સરકાર પર JUH અધ્યક્ષ મદનીના પ્રહાર, કહ્યું- 'મોદી સરકાર અંગ્રેજ હુકૂમત જેવી' - New Delhi
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: જમિયત ઉલેમા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અને NRCને લઈને ચાલી રહેલા વિરોધ અંગે ઈટીવી ભારત સાથે વિશેષ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સરકારનું વલણ એવું જ છે, જેવું અંગ્રેજોનું હતું. મદનીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશની દુશ્મન છે. આ સરકારને દેશ ચલાવતા નથી આવડતું. જાણો બીજું શું કહ્યું મદનીએ...