જેપી નડ્ડા કેમ એવું બોલ્યા કે, અમે કોંગ્રેસનું સપનું પુરૂ કરવા જઈ રહ્યા છીએ ! - nrc
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5337951-thumbnail-3x2-l.jpg)
નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ થયા બાદ રાજ્યસભામાં રજૂ થયું હતું. જેમાં ભાજપના સાંસદ જેપી નડ્ડાએ કોંગ્રેસને તેમની જૂની યાદો તાજી કરાવી હતી અને કહ્યું હતું કે, તમે જે ઈચ્છતા હતા, તે જ અમે લઈ આવ્યા છીએ, તો પછી વિરોધ કઈ વાતનો કરવાનો.