મનસુખ માંડવિયા: કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કરાયો વધારો - Corona epidemic
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12658291-thumbnail-3x2-5.jpg)
લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, રેમડેસિવિર ઇન્જેક્શન બનાવનારી કંપનીને કંમ્પલસરી લાયસન્સ આપવામાં આવે, પરંતું મહત્વપૂર્ણ વિષય એ છે કે, જ્યારે દેશમાં એપ્રિલ મહિનામાં કોવિડના કેસ વધવા માંડ્યા હતા, ત્યારે 7 રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી કંપની પાસે 20 પ્લાન્ટ હતા, પરંતું તેની કેપેસિટી 34 હજારની હતી. જ્યારે કોરોનાના કેસ વધતા અમે કંપનીને પ્રોડક્શન વધારવાનું કહ્યું હતું. ત્યારે 24 ક્લાકમાં 20થી વધારીને 62 પ્લાન્ટ વધારવામાં આવ્યા હતા. 34 હજારની કેપેસિટિની જગ્યાએ 3 લાખ 25 હજારની કેપેસિટી કરાઇ હતી. દેશમાં પ્રોડક્શન થવાનું શરૂ થઇ ગયું હતું.
Last Updated : Aug 3, 2021, 2:53 PM IST