બાર્જ એમ.વી. મંગલમ પર ફસાયેલા 16 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યૂ ઓપરેશન, જૂઓ વીડિયો... - ક્રૂ મેમ્બર્સને બચાવ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2021, 5:10 PM IST

રાયગઢ : સમુદ્રમાં ફસાયેલા બાર્જ એમ.વી. મંગલમ જહાજના ચાલક દળના 16 સદસ્યોનું ઈન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળ (ICG) ના 2 ચેતક હેલિકોપ્ટર્સ તેમજ સુભદ્રા કુમારી જહાજે સમુદ્ર-વાયુ સમન્વિત અભિયાન અંતર્ગત ક્રૂ મેમ્બર્સને બચાવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.