શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ સિકંદરાબાદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું - Hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2019, 3:59 PM IST

સિકંદરાબાદ: દિવાળી નિમીત્તે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ સિકંદરાબાદ દ્વારા દિવાળી સ્નેહમિલનનું તાજેતરમાં ભવ્ય આયોજન કરાયું હતું, આ કાર્યક્રમમાં સમાજના દરેક સભ્યોએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મન મુકીને ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.