સંસદના આ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગે બિલ રજૂ થાય તેવી શક્યતા: નાણાપ્રધાન અનુરાગ સિંહ ઠાકુર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2021, 8:09 AM IST

Updated : Feb 18, 2021, 9:39 AM IST

નવી દિલ્હી: નાણા રાજ્યપ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે ETV BHARATના નાયબ સમાચાર સંપાદક કૃષ્ણાનંદ ત્રિપાઠીને આપેલા એક વિશેષ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત સરકારે આંતર-મંત્રાલય સમિતિની રચના કરી છે. કેબિનેટ દ્વારા સમિતિ અને સચિવોની સમિતિ અને અહેવાલની સમીક્ષા કર્યા પછી સરકાર સંસદના આ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગેનું બિલ રજૂ કરે તેવી સંભાવના છે.જુઓ નાણાપ્રધાન અનુરાગ સિંહ ઠાકુર સાથેની ખાસ વાતચીત.
Last Updated : Feb 18, 2021, 9:39 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.