અયોધ્યામાં મસ્જિદ માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન, અયોધ્યાથી 18 કિમી દૂર બનશે મસ્જિદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2020, 1:53 PM IST

નવી દિલ્હીઃ આજે બપોરે 1 કલાકે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યોનું એલાન કર્યુ હતું. તેમજ સુન્ની વકફ બોર્ડે 5 એકર જમીન આપી હોવાનું જણાવ્યું હતું. લોકસભામાં વડાપ્રધાન મોદીએ રામ મંદિર અંગે બનાવેલી યોજના અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ યોગી સરકારે અયોધ્યામાં મસ્જિદ બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. જેની માટે 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવાની વાત કરી છે. અયોધ્યાથી લખનઉ જતાં હાઈવે પર આવેલાં સુહાવાલ તહસીલના ઉન્નીપુર ગામમાં 5 એકર જમીન આપવાનો નિર્ણય લેવાયો છે. જે અયોધ્યાથી 18 કિમી દૂર આવેલું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.