Exclusive: ભૂતપૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમારની ETV ભારત સાથે ખાસ વાતચીત - ભૂતપૂર્વ કાયદાકીય પ્રધાન અશ્વિની કુમાર
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. સૌથી મોટું બંધારણ ભારત પાસે હોવાનો ગૌરવ પણ છે. 70 વર્ષ આગાઉ જે બંધારણને અપનાવામાં આવ્યું હતું, સમય જતા તેનું મહત્વ શું છે? શું બંધારણીય મૂલ્યોમાં ઉણપ આવી રહી છે? આવા તમામ પ્રશ્નો પર ETV ભારત સાથે ભૂતપૂર્વ કાયદાકીય પ્રધાન અશ્વિની કુમારની ખાસ વાતચીત કરી હતી.
TAGGED:
ભૂતપૂર્વ કાયદાકીય પ્રધાન