વિશ્વનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર, જાણો વિશેષતા... - સરદાર વલ્લભભાઇ પટેલ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પટિલ છે. જેમાં ઘણી બઘી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સેન્ટરનું ઉદ્ધાટન દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કર્યું છે. હવે આ કેન્દ્ર શરૂ થઇ ગયું છે. વીડિયોમાં જુઓ સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પિટલની ખાસિયતો...