CPIના રાષ્ટ્રીય અધ્યક્ષે RSS-PM મોદી વિરૂદ્ધ વિવાદીત શબ્દો બોલ્યાં - અલવરમાં અતુલ અંજાન
🎬 Watch Now: Feature Video
રાજસ્થાન: અલવરમાં ચાલી રહેલા NRC અને CAA વિરોધ કાર્યક્રમમાં CPI રાષ્ટ્રીય અધ્યક્ષ અતુલ અંજાને RSS અને વડાપ્રધાન મોદી વિરૂધ ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, RSS દર વર્ષે પથ સંચલન કરે છે, પરંતુ હજુ સુધી એમની પાસે પોતાનું ગીત પણ નથી. પથ સંચલન દરમિયાન બેન્ડ પર જે ગીત વાગે છે, તે એક કોમ્યુનિસ્ટે લખ્યું છે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી વિરૂધ ગંભીર આરોપ લગાવીને કહ્યું કે, RSS વાળા પહેલાં હાફ પેન્ટ પહેરતા હતા, તે હવે ફૂલ પેન્ટ પર આવી ગયા છે.