યોગી આદિત્યનાથે કેજરીવાલને લીધા આડે હાથ, કહ્યું, યમુનામાં ડુબકી લગાવી બતાવે - યમુનામાં ડૂબકી લગાવી બતાવે
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમનારના રોજ ઉત્તમ નગર વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાદના સમર્થનમાં સભાને સંબોધી હતી અને સભામાં આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, બન્ને પાર્ટીના શાસન કાળ દરમિયાન દિલ્હીની હાલત બદથી બદતર થઇ છે. વધુમાં ઉમેર્યું હતુ કે, દિલ્હીને સાફ પાણી ન આપ્યુ, યમુના સાફ ન કરાવી, ગલી-ગલીમાં દારૂની દુકાનું ખોલાવી આવા મુદ્દાઓ દ્વારા કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલને પડકાર આપ્યો હતો કે યમુનામાં ડુબકી મારી બતાવે અને CAA પર જણાવ્યું કે, અમુક લોકો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે ખોટુ છે. અમુક નેતાઓ આ કાયદાની આડમાં રાજકારણ કરી રહ્યાં છે.
Last Updated : Feb 3, 2020, 9:20 PM IST