સિનેમેટોગ્રાફરે લોકડાઉન દરમિયાન 'જંગલ બુક' નું લઘુ ચિત્ર તૈયાર કર્યું - સિનેમેટોગ્રાફરે
🎬 Watch Now: Feature Video
કન્નુર: એક સિનેમેટ્રોગ્રાફરે કોરોના લોકડાઉન દરમિયાન ઉપલબ્ધ સામ્રગીનો ઉપયોગ કરીને 'જંગલ બુક'નું લઘુચિત્ર તૈયાર કર્યું છે. કેરળના તાલીપરમ્બુમાં કરાલયમના વતની પ્રિયને કોરોના લોકડાઉન સમયનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન પ્રિયને જંગલ બુક જોઇ હતી. જેમાંથી પ્રેરણા લઇને તેણે પ્રતિભાનો ઉપયોગ કરીને જંગલ બુકનું લઘુચિત્ર બનાવ્યું છે.