સોનિયા ગાંધીની આગેવાની હેઠળ CAA અને NRCનો વિરોધ કરાયો - સોનિયા ગાંધીની આગેવાની હેઠળ CAA અને NRCનો વિરોધ કરાયો
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ આજે સંસદમાં બજેટ રજૂ થઈ રહ્યું છે, ત્યારે સોનિયા ગાંધીની આગેવાની હેઠળ વિરોધ પક્ષોએ સાથે મળી કોંગ્રેસના સંસદ સંકુલમાં CAA અને NRCનો વિરોધ કર્યો હતો.