બજેટ 2019: નોટબંધી અને GST બાદ હીરાની ચમક પાછી આવશે ? - Diamond City Surat
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ 2019 ના બજેટની તૈયારી શરૂ થઈ ગઈ છે. બજેટને લઇને સુરત હીરાના ઉદ્યોગપતિઓ સરકાર પાસે ખૂબ આશા રાખીને બેઠા છે. મોદી સરકારના અનેક નવા નિર્ણયોને કારણે સુરતના હીરાના કારોબરની ચમક ઘટી છે અને હીરાના વ્યવસાય પર તેની સીધી અસર દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ બજેટમાં, નાણાપ્રધાન આ હીરાના વેપારીઓના ચહેરા પર ચમક લાવી શકશે કે કેમ? જુઓ આ વિશેષ અહેવાલ...