બિહાર ચૂટણીઃ અત્યારથી થાકી ગયા નીતિશના આ MLA, કાર્યકર્તાઓને પગ દબાવવા પડ્યા - JDU કાર્યકરોનું સંમેલન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2020, 8:26 AM IST

બિહાર: રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં CM નીતિશ કુમારની અધ્યક્ષતામાં JDU કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં JDUના બૂથ કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધીના કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નવાડાના ગોવિંદપુરાથી JDUના ધારાસભ્ય કૌશલ યાદવ થાકી ગયા હતા. તેઓ મેદાનમાં જ સૂઈ ગયા અને કાર્યકર્તાઓ પાસે પગ દબાવડાવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.