રાજસ્થાનમાં વધુ એક દલિત યુવકને કપડાં ઉતારી માર મરાયો, વીડિયો વાયરલ - કપડા ઉતારી માર મારવા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 3, 2020, 1:36 PM IST

રાનીવાડા-જાલોર: નાગોર, બાડમેર અને જેતપુરમાં દલિત યુવકો સાથે મારામારીનો મામલો સામે આવ્યા બાદ હવે જાલોર જિલ્લાના રાનીવાડામાં પણ એક દલિત યુવક સાથે મારામારી કર્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એક વ્યક્તિને યુવકને દોરડા સાથે બાંધી તેના કપડા ઉતારીને માર મારી રહ્યાં છે અને યુવાનના વાળ પણ કાપી નાખવામાં આવ્યાં હતાં. વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.