મહારાષ્ટ્ર: સેલ્ફી લેતી વખતે ધોધમાં પડતાં 5 યુવકોના મોત - કાલમડવી ધોધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2020, 12:45 PM IST

પાલઘરઃ જિલ્લાની જવાહર તહસીલમાં કાલમડવી ધોધ નજીક પિકનિક માટે ગયેલા 5 યુવાનોનું ડૂબી જવાથી મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બે મિત્રો સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમનો પગ લપસી ગયો હતો. તેના બે મિત્રોને ડૂબતા જોઇને અન્ય ત્રણ મિત્રો તેમને બચાવવા જતાં તે પણ પાણીના વહેણમાં ડૂબી ગયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.