Vijay Rupani's Defamation Suit: સુખરામ રાઠવા, સી.જે.ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ સમન્સ જાહેર, 26 એપ્રિલે હાજર થવાનું ફરમાન - undefined
🎬 Watch Now: Feature Video
ગયા મહિને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને સીજે ચાવડાએ ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પર રાજકોટમાં જમીન કૌભાંડના આક્ષેપો કર્યા હતાં. રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં કોંગ્રેસના આ ધારાસભ્યો વિરુદ્ધ બદનક્ષીનો દાવો (Vijay Rupani's Defamation Suit) માંડ્યો હતો. આ મામલે આજે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના આ ત્રણેય નેતાઓને 26 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST