અનાવરણ વખતે પોતાનું જ નામ ન દેખાતા આ સાંસદે અધિકારીનો ઉધડો લીધો - Porbandar MP
🎬 Watch Now: Feature Video
પોરબંદરના ખાપટમાં આવેલ કૃષિ મહા વિદ્યાલયમાં કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલના લોકાર્પણનો કાર્યક્રમ હતો, પરંતુ કૃષિ મહાવિદ્યાલય (Porbandar krishi mahavidhyalay)ના બિલ્ડીંગની મુલાકાત લેતા હતા તે સમયે તખતી પર સાંસદ (Porbandar MP)નું ધ્યાન પડ્યું તો પોતાનું જ નામ નજરે ન પડતા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એન કે ગોંટીયા પર ઉકળી ઉઠ્યા હતા અને અધિકારીઓને તુરંત તખતી બદલવા જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST