મહારાષ્ટ્રના સાંગલીંમાં શિવસેનાના જિલ્લા પ્રમુખનું પાકીટ ચોરાયું, વીડિયો થયો વાયરલ - શિવસેના જિલ્લા પ્રમુખનું પર્સ ચોરાયું
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રના સાંગલીમાં OBC રેલી દરમિયાન પ્રધાનની (Sangli of Maharashtra) હાજરીમાં શિવસેના જિલ્લા પ્રમુખનું પર્સ ચોરાઈ (Shivsena district president purse stolen) ગયું. જેનો વીડિયો વાયરલ (video viral) થઈ રહ્યો છે. આ અંગે સાંગલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. 26 માર્ચે પુનર્વસવાટ પ્રધાન વિજય વડેટ્ટીવારની હાજરીમાં OBC અનામત બેઠક યોજાઈ (Shivsena district president purse stolen) હતી.આ કાર્યક્રમમાં સાંગલી જિલ્લા શિવસેના પ્રમુખ સંજય વિભૂતે પણ હાજર રહ્યા હતા અને આ ભીડમાં એક ચોર કાર્યકર્તા બનીને શિવસેના જિલ્લા પ્રમુખ પર હુમલો કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST