વડાપ્રધાન મોદીએ કુલહડમાં ખાધું બનારસી પાન, સાથે લીધી ચાની ચૂસ્કી... - નરેન્દ્ર મોદી બે દિવસીય બનારસની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
વારાણસી, ઉત્તર પ્રદેશ : કાશીના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતે બનારસ (pm narendra modi varanasi visit) પહોંચ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી બનારસમાં આવે છે(PM Modi in Banaras UP), ત્યારે બનારસ રંગે રંગાઈ જાય છે. આવો જ નજારો પ્રખ્યાત પપ્પુ ટી સ્ટોલ પર જોવા મળ્યો હતો, જ્યાં વડાપ્રધાનના કાફલાને વચ્ચેના રસ્તા પર રોકીને ચા પીવા દુકાન પર ગયા હતા. વડાપ્રધાન મોદીએ ચાની દુકાન પર બેઠેલા લોકો સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાન મોદી લગભગ 20 મિનિટ સુધી એક ચાની સ્ટોલ પર રોકાયા હતા અને ત્યાર બાદ તેમણે દુકાનમાંથી બહાર નીકળતા જ પ્રખ્યાત બનારસી પાનનો આનંદ લીધો હતો. આ દરમિયાન લોકોએ હર હર મહાદેવના નારા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST