સુરતમાં દિવ્યાંગોએ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા,જુઓ વીડિયો - એક સોચ NGO

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 2, 2022, 9:34 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

સુરતમાં શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દિવ્યાંગો,(EK SOCH NGO ) બોલી સકતા નથી, HIV એડ્સ તથા અન્ય લોકો માટે આ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.(SURAT DIVYANG PLAY GARBA ) આ ગરબામાં રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ અને અરવલ્લી જિલ્લા તથા અનેક શહેરો માંથી દિવ્યાંગ ભાઈ-બેહનો ગરબા રમવા આવ્યા હતા. આ તમામ લોકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તથા અન્ય લોકો પણ આ તમામ લોકોને ઉત્સાહ વધારવા માટે ગરબા રમ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.