પાનકોરનાકાની દુકાનમાં આગ, ફાયરના જવાનોએ 2 લાખ રૂપિયાની રોકડને સળગતા બચાવી - અમદાવાદ આગ ઘટના
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં પાનકોર નાકા નજીક આવેલી બિસ્કિટ ગલી પાસેની ધનલક્ષ્મી બામ્બો શોપમાં એકાએક (Shop burns at Pankore Naka area ahmedabad) આગ લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડના જવાનોએ (ahmedabad Fire Department) ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. તે દરમિયાન ફાયરના જવાનોએ દુકાનમાં રાખેલા 2,00,000 રૂપિયા સળગે તે પહેલાં જ દુકાનના માલિક દિનેશભાઈને સોંપ્યા હતા. તો આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. ઉપરાંત ફાયર વિભાગે (Ahmedabad Fire Incident ) આગ પર કાબૂ મેળવ્યા પછી FSLની મદદથી આગનું કારણ જાણવાની તપાસ શરૂ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST