ચાલતી ટ્રેન પકડવા ગયા શિક્ષક, પગ લપસ્યો પછી શું થયું...જુઓ વીડિયો - મિર્ઝાપુર મહિલાનું મોત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 11, 2022, 10:38 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

મિર્ઝાપુર : ચાલતી ટ્રેનમાં ચડવાથી મૃત્યુ થઈ શકે છે. જી હા, મિર્ઝાપુરથી આવો જ એક દિલધડક (Mirzapur Magadha Express Train) વીડિયો સામે આવ્યો છે. અહીં ચાલતી ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસી ગયો અને તે રેલવે ટ્રેક પર પડી ગઈ હતી. જેના કારણે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું, જેનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાનું નામ ગીતાંજલિ છે, જે પોતાના પરિવારના સભ્યો સાથે દાર્જિલિંગ જઈ રહી હતી. રસ્તામાં ટ્રેન ચાલુ થતાં મહિલા કંઈક ખાવા માટે નીચે ઉતરી હતી. આ જોઈને ગીતાંજલિ ઝડપથી કોચ તરફ દોડી અને અચાનક સંતુલન ગુમાવવાને કારણે તે ચાલતી ટ્રેનની નીચે આવી ગઈ, જેના કારણે મહિલાનું (Running Woman Death Train) મૃત્યુ થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.