ઓરડામાં પુરાયો દીપડો, ગામમાં મચ્યો ઓહાપો - Mangarol Municipality
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માંગરોળ તાલુકામાં અવાર નવાર મારણ થયાના પણ બનાવ બનેલો છે. આજે માંગરોળના ઢેલાણા ગામે આજે માંગરોળ નગરપાલિકાના પાણીના ટાંકાની ઓરડીમાં ખૂંખાર દીપડો ઘૂસી(Leopard found in room)ગયો હતો. સવારે મોટર ચાલુ કરવા જતા( Dhelana village of Mangrol)કર્મચારી ઓરડીમાં જતાં જ ખૂંખાર દીપડો નજરે પડતા ઓરડી બહાર નીકળી ઉપરથી દરવાજો બંધ કરીને માંગરોળ વન વિભાગને( Mangrol Forest Department)જાણ કરી હતી. વન વિભાગ ઘટના સ્થળે આવીને આ ખુંખાર દીપડાને કરીને રેસ્ક્યુ કરી પાંજરે પુરીને અમારાપુર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST