Gujarat Weather forecast: અમરેલીમાં વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો
🎬 Watch Now: Feature Video
અમરેલી જિલ્લામાં આકાશમાં કાળા વાદળોની (Gujarat Weather forecast)ચાદર છવાઇ અને હવામાન વિભાગ દ્વારા 24 કલાક કમોસમી વરસાદ થવાની સંભાવના (Monsoon 2022)વ્યક્ત કરી છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે જગતના તાતની ચિંતા વધી કારણ (Chance of unseasonal rains )કે ખેતરમાં મગ, તલ, અડદ, ડુંગળી અને કેરીના પાકને પણ નુકસાન થશે. ભર ઉનાળે આવખતે એક તરફ કેરીનો પાક પણ ઓછો થયો છે. માવઠાથી કેરીમાં ભારે નુકશાન જોવા મળશે. કમોસમી વરસાદથી અસર ધાન્ય પાકોના (Cloudy weather)વેચાણમાં નુકસાની વેઠવી પડશે તેની ચિંતા ખેડૂતો કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં પાકના નીચા ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી વધુ એક વખત રડવાનો વારો આવશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST