સુરતમાં મતદાન શરૂ, તંત્રએ મોટી રંગોળી બનાવી મતદાતાઓને કરી મતદાનની અપીલ - ગુજરાત ચૂંટણી પંચ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2022, 9:15 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

સુરતમાં વિધાનસભાની ચૂંટણી (Surat Assembly Constituency) માટે પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Polling vote for Surat ) શરૂ થઈ ગયું છે. ત્યારે ETV Bharatનાં સંવાદદાતાએ મજુરા વિધાનસભા બેઠક (Majura assembly seat) પર સવારથી જ શરૂ થયેલા મતદાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. અહીં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેની વિશેષ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. અહીં મતદાન મથક (Polling Station in Surat) પર ચૂંટણી તંત્ર (Election Commission of Gujarat) દ્વારા મોટી રંગોળી બનાવવામાં આવી છે, તેમાં લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સુરતમાં સૌથી વધુ યુવા મતદારો છે. એટલે આ મતદારો ચૂંટણીમાં મહત્વનો રોલ નિભાવી શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.