પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો, સાવકા પિતા-ફૂઆએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ - પિતા પુત્રી
🎬 Watch Now: Feature Video
પિતા પુત્રીના સંબંધો લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સગીર દિકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ (Step Father Uncle Raped Minor Girl)કર્યું હતું. જેની વાત ફોઈને કહેતા ફુઆ એ પણ સગીરા સાથે દુષ્કર્મ (Ahmedabad rape statistics)ગુજાર્યું અને ફોઈએ મોબાઇલમાં ફોટા પાડ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરતા પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. જ્યારે ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. હાલ તો રામોલ પોલીસે પોક્સો, દુષ્કર્મ, ધમકી આપવા(Rape case in Ahmedabad)જેવી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામા સામેલ અન્ય ફરાર આરોપી ફોઈ અને ફુવા ની શોધખોળ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST